
11 October 2025 Current Affairs
11 October, 2025
પ્રશ્ન 1. તાજેતરમાં બાળકો માટે ખાસ ઉનાળુ વેકેશન કેલેન્ડર કોણે બહાર પાડ્યું છે?
જવાબ: નરેન્દ્ર મોદી
પ્રશ્ન 2. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
જવાબ: નિધિ તિવારી
પ્રશ્ન 3. તાજેતરમાં કયો દેશ ક્રિપ્ટો એસેટ્સને નાણાકીય ઉત્પાદનો તરીકે કાનૂની દરજ્જો આપશે?
જવાબ: જાપાન
પ્રશ્ન 4. કઈ અવકાશ એજન્સીએ તેનું અવકાશ વેધશાળા મિશન ‘Gaia’ બંધ કરી દીધું છે?
જવાબ: ESA
પ્રશ્ન 5. કયા શહેરમાં IIM અમદાવાદ તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ શરૂ કરશે?
જવાબ: દુબઈ
પ્રશ્ન 6. કયા શહેરના પ્રખ્યાત સૌદાગરી બ્લોક પ્રિન્ટને ભૌગોલિક સંકેત (GI) ટેગ મળ્યો છે?
જવાબ: અમદાવાદ (ગુજરાત)
પ્રશ્ન 7. તાજેતરમાં ચીરોબા ઉત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો હતો?
જવાબ: મણિપુર
પ્રશ્ન 8. ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ (FHI) 2025 માં કયું રાજ્ય ટોચ પર રહ્યું છે?
જવાબ: ઓડિશા
પ્રશ્ન 9. ૨૦૨૫-૨૬ માં મનરેગા લઘુત્તમ વેતનમાં કયા રાજ્યમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે?
જવાબ: હરિયાણા
પ્રશ્ન 10. પૃથ્વીના ધ્રુવ-થી-ધ્રુવ ભ્રમણકક્ષામાં પ્રથમ માનવ અવકાશ મિશન મોકલવા માટે SpaceX દ્વારા કયું મિશન શરૂ કરવામાં આવ્યું છે?
જવાબ: FRAM-2