6 April 2025 Current Affairs
6
April
2025

પ્રશ્ન 1. કયા જિલ્લાના ગણદેવી વિસ્તારના પ્રસિદ્ધ અમલસાડી ચીકુને પ્રતિષ્ઠત GI ટેગ પ્રાપ્ત થયો?

જવાબ: નવસારી (દક્ષિણ ગુજરાતનો પ્રથમ કૃષિ પેદાશ)

 

પ્રશ્ન 2. DRDO અને ભારતીય સેનાએ આર્મી વર્ઝનના 4 સફળ પ્રક્ષેપણ ક્યાં કર્યા?

જવાબ: ઓડિશા કિનારે

 

પ્રશ્ન 3. વિશ્વ બેંક અને નિષ્ણાતો સહિત વૈશ્વિક વડાઓની ભાગીદારી સાથે IRCP 2025 ક્યાં પૂર્ણ થયું?

જવાબ: નવી દિલ્હી

 

પ્રશ્ન 4. તાજેતરમાં કયા રાજ્યમાં મનરેગાનું વેતન પ્રથમ વખત પ્રતિ દિવસ ₹400 સુધી પહોંચ્યું છે?

જવાબ: હરિયાણા

 

પ્રશ્ન 5. વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ કયા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવે છે?

જવાબ: ગૃહ મંત્રાલય

 

પ્રશ્ન 6. UNCTAD ના વૈશ્વિક ‘રેડીનેસ ફોર ફ્રન્ટિયર ટેક્નોલોજીસ’ સૂચકાંકમાં ભારતનું વર્તમાન રેન્કિંગ શું છે?

જવાબ: 36

 

પ્રશ્ન 7. આગામી બે વર્ષ માટે કયા દેશે BIMSTECનું અધ્યક્ષપદ સંભાળ્યું છે?

જવાબ: બાંગ્લાદેશ

 

પ્રશ્ન 8. પશુઓને અસર કરતા પગ અને મોંના રોગના પ્રકોપને નિયંત્રિત કરવા માટે કયા દેશે તેની સેના તૈનાત કરી?

જવાબ: હંગેરી

 

પ્રશ્ન 9. તાજેતરના ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ (CRI) 2025 મુજબ, 1993 અને 2023 વચ્ચે ભારે હવામાન ઘટનાઓથી સૌથી વધુ પ્રભાવિત ટોચના 10 દેશોમાં ભારતનો ક્રમ કેટલો છે?

જવાબ: 6

 

પ્રશ્ન 10. પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹23 નો નવો ATM ઉપાડ ફી ક્યારે અમલમાં આવશે?

જવાબ: 1 મે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *