7 May 2025 Current Affairs
7
May
2025

પ્રશ્ન 1. ભારતે કઈ નદી પર બનેલા બગલીહાર ડેમમાંથી પાકિસ્તાન જતું પાણી બંધ કરી દીધું છે?

જવાબ: ચિનાબ

 

પ્રશ્ન 2. ભારતે કયા દેશમાં ઉત્પાદિત ઇગ્લા એસ (‘Igla-S’) મિસાઇલ સિસ્ટમ ખરીદી છે?

જવાબ: રશિયા

 

પ્રશ્ન 3. સ્વામિત્વ યોજના (SVAMITVA scheme) ના અમલીકરણ માટે નોડલ મંત્રાલય કયું છે?

જવાબ: પંચાયતી રાજ મંત્રાલય

 

પ્રશ્ન 4. કયા રાજ્યએ 2 કરોડ મહિલાઓ સુધી પહોંચવા માટે મહિલા સંવાદ અભિયાન શરૂ કર્યું છે?

જવાબ: બિહાર

 

પ્રશ્ન 5. મધ્યપ્રદેશમાં સ્ટ્રેટોસ્ફેરિક એરશીપ પ્લેટફોર્મના પ્રથમ ફ્લાઇટ ટ્રાયલ કયા સંગઠને સફળતાપૂર્વક હાથ ધર્યા?

જવાબ: DRDO

 

પ્રશ્ન 6. કોણે એક નવા ડિજિટલ પ્લેટફોર્મ ECINET ના લોન્ચની જાહેરાત કરી છે?

જવાબ: ચૂંટણી પંચ

 

પ્રશ્ન 7. દેશના પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડેટા સેન્ટર પાર્કનો પાયો ક્યાં નાખવામાં આવ્યો છે?

જવાબ: છત્તીસગઢ

 

પ્રશ્ન 8. કયા રાજ્યના લંકુડી સ્મારકોને યુનેસ્કો (UNESCO) ની વિશ્વ ધરોહર યાદીમાં સમાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે?

જવાબ: કર્ણાટક

 

પ્રશ્ન 9. ભારતનું પ્રથમ ટ્રાન્સમીડિયા એન્ટરટેઈનમેન્ટ સિટી કયા રાજ્યમાં વિકસાવવાની તૈયારીમાં છે?

જવાબ: આંધ્રપ્રદેશ

 

પ્રશ્ન 10. કયું ભારતીય રાજ્ય જહાજ નિર્માણ, જહાજ સમારકામ અને જહાજ રિસાયક્લિંગ માટે સમર્પિત નીતિ રજૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે?

જવાબ: મહારાષ્ટ્ર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *