
12 May 2025 Current Affairs
12 May, 2025
પ્રશ્ન 1. ગુજરાત સરકારે તાજેતરમાં કયું સ્થળ રાજ્યનું પ્રથમ જૈવવિવિધતા ધરોહર સ્થળ તરીકે જાહેર કર્યું છે?
જવાબ: ગનરીના અંતરિયાળ મેન્ગ્રોવ્સ
પ્રશ્ન 2. કઈ સંસ્થાએ ભારતના નાણાકીય વિકાસમાં મહિલાઓની ભૂમિકા પર અહેવાલ રજૂ કર્યો હતો?
જવાબ: નીતિ આયોગ
પ્રશ્ન 3. ભારતનો પ્રથમ હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક કોણે વિકસાવ્યો છે?
જવાબ: IIT મદ્રાસ અને ભારતીય રેલ્વે
પ્રશ્ન 4. નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?
જવાબ: ભારતીય ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને ઉત્પાદન ક્ષેત્રને મજબૂત કરવા
પ્રશ્ન 5. કઈ બેંકે WTC મુંબઈના સહયોગથી એક્સપોર્ટ કોન્ક્લેવ 2025નું આયોજન કર્યું હતું?
જવાબ: Axis Bank
પ્રશ્ન 6. તાજેતરમાં ચર્ચાયેલી ACADA (Automatic Chemical Agent Detection and Alarm) સિસ્ટમ કોણે વિકસાવી છે?
જવાબ: DRDO (Defence Research and Development Organisation)
પ્રશ્ન 7. તાજેતરમાં ચર્ચા થયેલ “પબ્લિક એકાઉન્ટ્સ કમિટિ” ના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે?
જવાબ: લોકસભા અધ્યક્ષ
પ્રશ્ન 8. સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ 2024 મુજબ, કયું શહેર સૌથી સ્વચ્છ શહેર જાહેર થયું છે?
જવાબ: ઈન્દોર
પ્રશ્ન 9. સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SECI) એ તાજેતરમાં કઈ રાજ્ય સરકાર સાથે સોલાર પ્રોજેક્ટ માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે?
જવાબ: મધ્યપ્રદેશ
પ્રશ્ન 10. તાજેતરમાં કયા રાજ્યમાં આર્ટિફિશિયલ લિમ્બ્સ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ALIMCO) તેનું પ્રથમ સહાયિત ઉત્પાદન કેન્દ્ર સ્થાપશે?
જવાબ: ત્રિપુરા