
5 June 2025 Current Affairs
5 June, 2025
પ્રશ્ન 1. ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના કયા પ્રકારની પહેલ છે?
જવાબ: હેલ્થકેર સ્કીમ (Healthcare Scheme)
પ્રશ્ન 2. વિજ્ઞાન અને ટેકનોલોજી નવીનતામાં કયું રાજ્ય ટોચ પર છે?
જવાબ: કર્ણાટક
પ્રશ્ન 3. કયા મંત્રાલયે કૃષિ રોકાણ પોર્ટલ શરૂ કર્યું?
જવાબ: કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
પ્રશ્ન 4. પરંપરાગત કલાનો ઉત્સવ ‘કલા ઉત્સવ’ ક્યાં યોજાયો હતો?
જવાબ: નવી દિલ્હી
પ્રશ્ન 5. નાના ફળ ખેડૂતોને મદદ કરવાના હેતુથી કાશ્મીરની પ્રથમ ચેરી કાર્ગો ટ્રેનનો રૂટ કયો છે?
જવાબ: કટરાથી મુંબઈ
પ્રશ્ન 6. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન દેશમાં કોલસાની આયાત કેટલા ટકા ઘટીને ૨૪૩ મિલિયન ટન થઈ છે?
જવાબ: ૭.૯%
પ્રશ્ન 7. “NAKSHA” programme કઈ સરકારી પહેલ હેઠળ અમલમાં મુકવામાં આવે છે?
જવાબ: ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ (DILRMP)
પ્રશ્ન 8. CBIએ જે ઓપરેશન હેઠળ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ સિન્ડિકેટના 6 સભ્યોની ધરપકડ કરી હતી તેનું નામ શું છે?
જવાબ: ઓપરેશન ચક્ર-V (Operation Chakra-V)
પ્રશ્ન 9. રોકાણ અને રોજગાર વધારવા માટે કયા રાજ્યએ અવકાશ ઔદ્યોગિક નીતિ શરૂ કરી છે?
જવાબ: તમિલનાડુ
પ્રશ્ન 10. ૪૨ વર્ષના અંતરાલ પછી કયો દેશ ૨૦૨૫માં IATA વાર્ષિક સામાન્ય સભા અને વિશ્વ હવાઈ પરિવહન સમિટનું આયોજન કરી જઈ રહ્યો છે?
જવાબ: ભારત (૧ થી ૩ જૂન)