
5 June 2025 Current Affairs
5 June, 2025
પ્રશ્ન 1. કયા રાજ્યમાં ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓ માટે રોબોટિક્સ શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે?
જવાબ: કર્ણાટક
પ્રશ્ન 2. કયા રાજ્ય સરકારે ‘ઇન્દિરા સૌર ગિરિ જલા વિકાસમ’ યોજના શરૂ કરી છે?
જવાબ: તેલંગાણા
પ્રશ્ન 3. કયા દેશને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા “ટ્રેકોમા” (બેક્ટેરિયલ ચેપ – આંખને લગતી બિમારી) નાબૂદી માટે પ્રમાણિત કરવામાં આવ્યું છે?
જવાબ: ભારત
પ્રશ્ન 4. કયા રાજ્યએ બ્લેકસ્ટોન સાથે લોજિસ્ટિક્સ પાર્ક માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે?
જવાબ: મહારાષ્ટ્ર
પ્રશ્ન 5. કયા રાજ્યના “સાંગરી બીન” ને GI ટેગ મળ્યો છે?
જવાબ: રાજસ્થાન
પ્રશ્ન 6. કયા રાજ્યના મુખ્યમંત્રીએ “ડિજિટલ એન્ટી-ક્રાઈમ પોર્ટલ” શરૂ કર્યું છે?
જવાબ: ગુજરાત
પ્રશ્ન 7. ખેડૂતોને સશક્ત બનાવવા માટે વિકસાવવામાં આવેલ “કૃષિ સંકલ્પ અભિયાન” કયા રાજ્યમાં શરૂ કરવામાં આવશે?
જવાબ: ત્રિપુરા
પ્રશ્ન 8. ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા કયા રાજ્યમાં “ઓપરેશન ઓલિવિયા” શરૂ કરવામાં આવ્યું હતું?
જવાબ: ઓડિશા
પ્રશ્ન 9. કયા દેશે ભ્રમણકક્ષામાં વિશ્વનું પ્રથમ સુપર કમ્પ્યુટર બનાવવા માટે પ્રથમ AI ઉપગ્રહ લોન્ચ કર્યો છે?
જવાબ: ચીન
પ્રશ્ન 10. કયું રાજ્ય ભારતનું પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે?
જવાબ: કેરળ