22 April 2025 Current Affairs
22
April
2025

પ્રશ્ન 1. ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતે ઇલેક્ટ્રિક મોટર વાહન કર 6% થી ઘટાડીને કેટલા ટકા કર્યો છે?

જવાબ: 01%

 

પ્રશ્ન 2. કઈ સંસ્થાએ સાહિબી (સાબી) નદીનો માર્ગ સફળતાપૂર્વક શોધ્યો?

જવાબ: ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (INTACH) 

 

પ્રશ્ન 3. તાજેતરમાં, શહેરી શાસન સૂચકાંક (UGI) માં કયા રાજ્યને ટોચનો ક્રમ મળ્યો છે?

જવાબ: કેરળ

 

પ્રશ્ન 4. ભારતના પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટને કેટલા વર્ષ પૂર્ણ થયા છે?

જવાબ: 35 વર્ષ

 

પ્રશ્ન 5. વૈજ્ઞાનિકોએ પ્લુટોના કયા ચંદ્ર પર કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ વાયુઓ શોધી કાઢ્યા છે?

જવાબ: ચારોન (Charon)

 

પ્રશ્ન 6. ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા ક્યારે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ઉડાન ભરશે?

જવાબ: મે, ૨૦૨૫

 

પ્રશ્ન 7. કયા રાજ્યએ ‘મહિલા સંવાદ’ અભિયાન શરૂ કર્યું છે?

જવાબ: બિહાર

 

પ્રશ્ન 8. તેલંગાણાએ કયા શહેરમાં “ભૂ-ભારતી” રેવન્યુ પોર્ટલ શરૂ કર્યું?

જવાબ: હૈદરાબાદ

 

પ્રશ્ન 9. ભારતે કયા દેશ સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી સહયોગમાં MoU પર હસ્તાક્ષર કર્યા?

જવાબ: ઇટાલી

 

પ્રશ્ન 10. દર વર્ષે ‘ રાષ્ટ્રીયનાગરિક સેવા દિવસ’ કઈ તારીખે ઉજવવામાં આવે છે?

જવાબ: ૨૧ એપ્રિલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *