19 April 2025 Current Affairs
19
April
2025

પ્રશ્ન 1. ગુજરાત સરકારે કઈ નવી નીતિ જાહેર કરી છે જે અંતરિક્ષ ક્ષેત્રમાં વિકાસને પ્રોત્સાહન આપે છે?​

જવાબ: SpaceTech Policy 2025-2030, જે અંતર્ગત સેટેલાઇટ ઘટકોનું ઉત્પાદન અને સંશોધન માટે Excellence Centre સ્થાપિત કરવાનું આયોજન છે.

 

પ્રશ્ન 2. ગુજરાતના કયા શહેરમાં ‘Cap-and-Trade’ યોજના દ્વારા 30% પ્રદૂષણમાં ઘટાડો નોંધાયો છે?

જવાબ: સુરત શહેરમાં ​

 

પ્રશ્ન 3. ગુજરાત સ્થિત કઈ સંસ્થાએ મધ્યપ્રદેશ સાથે દુધ ઉત્પાદન વધારવા માટે સમજૂતી કરી છે?​

જવાબ: રાષ્ટ્રીય દુધ વિકાસ બોર્ડ (NDDB) એ મધ્યપ્રદેશ કોઓપરેટિવ ડેરી ફેડરેશન (MPCDF) સાથે સમજૂતી કરી છે.

 

પ્રશ્ન 4. 2025માં ભારત માટે મોનસૂન વરસાદની આગાહી કેટલી ટકાવારીની કરવામાં આવી છે?

જવાબ: 105% (દીર્ઘકાલીન સરેરાશ કરતાં વધુ)

 

પ્રશ્ન 5. ભારતનું માર્ચ 2025નું રિટેલ મોંઘવારી દર કેટલું નોંધાયું છે?

જવાબ: 3.34% – છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછું

 

પ્રશ્ન 6. ભારતે US સાથે કેટલા અબજ ડોલરનું દ્વિપક્ષીય વેપાર લક્ષ્ય રાખ્યું છે?

જવાબ: $500 અબજ ડોલર 2030 સુધી

 

પ્રશ્ન 7. Operation ATALANTA હેઠળ કઈ નૌસેનાએ ભારતીય નૌસેનાને સંયુક્ત અભ્યાસ માટે આમંત્રણ આપ્યું છે?

જવાબ: યુરોપિયન યુનિયન નૌસેનાએ

 

પ્રશ્ન 8. યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઑન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD) દ્વારા 2025માં ભારતના GDP વૃદ્ધિ દરની આગાહી કેટલી છે?

જવાબ: 6.5%

 

પ્રશ્ન 9. ભારત સરકારે ઔદ્યોગિક ઉત્પાદનના આંકડાઓ હવે દર મહિને ક્યારે જાહેર કરવાનો નિર્ણય લીધો છે?

જવાબ: દર મહિને 28મી તારીખે

 

પ્રશ્ન 10. 19 એપ્રિલ 2025ના રોજ વિશ્વના કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે?

જવાબ: વિશ્વ યકૃત (લિવર) દિવસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *