18 May 2025 Current Affairs
18
May
2025

પ્રશ્ન 1. ઐતિહાસિક શહેર ગયાનું નામ શું રાખવામાં આવ્યું છે?

જવાબ: ગયાજી (બિહાર)

 

પ્રશ્ન 2. કયા રાજ્યએ ‘અંકિતા’ નામની પ્રથમ AI ન્યૂઝ એન્કર લોન્ચ કરી છે?

જવાબ: આસામ

 

પ્રશ્ન 3. સાયબર ક્રાઇમ માટે નાગરિકોને રિફંડ આપવા માટે ‘તેરા તુઝકો અર્પણ’ નામનું પોર્ટલ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું?

જવાબ: ગુજરાત

 

પ્રશ્ન 4. નવી દિલ્હીમાં ઇન્ડિયા હેબિટેટ સેન્ટર (IHC) ખાતે ‘ભારત બોધિ કેન્દ્ર’નું ઉદ્ઘાટન કોણે કર્યું?

જવાબ: મનોહર લાલ ખટ્ટર

 

પ્રશ્ન 5. ભારતીય સેનાએ કયા રાજ્યમાં તિસ્તા પ્રહાર કવાયત હાથ ધરી હતી?

જવાબ: પશ્ચિમ બંગાળ

 

પ્રશ્ન 6. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા દેશને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે જાહેર કરવામાં આવ્યો છે?

જવાબ: ભારત

 

પ્રશ્ન 7. 2018 પછી તાજેતરમાં નિપાહ વાયરસનો સાતમો કેસ ક્યાં નોંધાયો છે?

જવાબ: કેરળ

 

પ્રશ્ન 8. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 નો ખિતાબ કોણે જીત્યો છે?

જવાબ: મહારાષ્ટ્ર

 

પ્રશ્ન 9. કયા રાજ્યમાં ચાના બગીચાના કામદારો માટે ‘એટી કોળી દૂતી પાટ’ યોજના શરૂ કરવામાં આવી છે?

જવાબ: આસામ

 

પ્રશ્ન 10. દીપિકા કુમારીએ તીરંદાજી વર્લ્ડ કપ 2025 માં કયો મેડલ જીત્યો છે?

જવાબ: કાંસ્ય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *