
12 May 2025 Current Affairs
12 May, 2025
પ્રશ્ન 1. વૈશ્વિક સીઝનીંગ માર્કેટમાં ભારત કેટલા ટકા હિસ્સો ધરાવે છે?
જવાબ: ૦.૭%
પ્રશ્ન 2. કઈ કંપનીએ Gemma 3 AI model રજૂ કર્યું?
જવાબ: ગૂગલ (Google)
પ્રશ્ન 3. ૧૩ માર્ચ, ૨૦૨૫ ના રોજ ભારતે તેની પ્રથમ એક્સપ્લોરેશન લાઇસન્સ હરાજી ક્યાંથી શરૂ કરી?
જવાબ: ગોવા
પ્રશ્ન 4. મિશન અમૃત સરોવરમાં ભારતીય રેલ્વેની સંડોવણીનું મુખ્ય કેન્દ્ર શું છે?
જવાબ: જળ સંરક્ષણ
પ્રશ્ન 5. તાજેતરમાં, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કયા જિલ્લામાં પ્રથમ સ્માર્ટ સિટી હોસ્પિટલ અને પેથોલોજી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું?
જવાબ: અયોધ્યા
પ્રશ્ન 6. Astra Beyond Visual Range Air-to-Air Missile (BVRAAM) કઈ સંસ્થા દ્વારા ડિઝાઇન અને વિકસાવવામાં આવી છે?
જવાબ: સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)
પ્રશ્ન 7. કઈ સંસ્થાએ તાજેતરમાં “કરુણા અને પ્રાથમિક આરોગ્ય સંભાળ” શીર્ષકનો અહેવાલ બહાર પાડ્યો છે?
જવાબ: વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)
પ્રશ્ન 8. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ‘બોંગોસાગર-2025’ સંયુક્ત કવાયત નૌકાદળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું?
જવાબ: બાંગ્લાદેશ
પ્રશ્ન 9. તાજેતરમાં, મૂડીઝે નાણાકીય વર્ષ 2025-26માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે?
જવાબ: 6.5%
પ્રશ્ન 10. સૂર્યના બાહ્ય વાતાવરણ અને સૌર પવનોનો અભ્યાસ કરવા માટે તાજેતરમાં punch મિશન કોણ શરૂ કરશે?
જવાબ: NASA