13 March 2025 Current Affairs
13
March
2025

પ્રશ્ન 1. વિશ્વનો પ્રથમ ’24 કલાક કાર્યરત સૌર ઉર્જા પ્લાન્ટ’ કયા દેશમાં શરૂ કરવામાં આવ્યો છે?

જવાબ:  સ્પેન

પ્રશ્ન 2. તાજેતરમાં કયા દેશે તેના સંરક્ષણ બજેટમાં 7.2% વધારાની જાહેરાત કરી છે?

જવાબ:  ચીન

પ્રશ્ન 3. SIPRI રિપોર્ટ મુજબ, 2020-24 દરમિયાન કયો દેશ વિશ્વમાં સૌથી મોટો શસ્ત્ર આયાતકાર બન્યો?

જવાબ:  યુક્રેન

પ્રશ્ન 4. કયા રાજ્ય સરકારે મુખ્યમંત્રી બાલિકા સમૃદ્ધિ યોજના અને મુખ્યમંત્રી કન્યા આત્મનિર્ભર યોજના નામની યોજના શરૂ કરી છે?

જવાબ:  ત્રિપુરા

પ્રશ્ન 5. વડાપ્રધાન ઇન્ટર્નશિપ યોજના 2025 કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે?

જવાબ:  કોર્પોરેટ બાબતોનું મંત્રાલય

પ્રશ્ન 6. તાજેતરમાં કોણે પાંચમું એશિયન મહિલા કબડ્ડી ટાઈટલ જીત્યું છે?

જવાબ:  ભારત

પ્રશ્ન 7. તાજેતરમાં કયા રાજ્યના ઈલેક્ટ્રોનિક સિટીનું નામ રતન ટાટાના નામ પરથી રાખવામાં આવ્યું છે?

જવાબ:  આસામ

પ્રશ્ન 8.  તાજેતરમાં ભારતે T 72 ટેન્ક એન્જિનના સપ્લાય માટે કયા દેશની કંપની સાથે કરાર કર્યા છે?

જવાબ:  રશિયા

પ્રશ્ન 9. કયા દેશે તાજેતરમાં મ્યાનમાર સરહદ નજીક એક શક્તિશાળી લાર્જ ફેઝ્ડ એરે રડાર (LPAR) તૈનાત કર્યું છે?

જવાબ:  ચીન

પ્રશ્ન 10. તાજેતરમાં ભારત અને કયો દેશ વેપાર રોકાણ અને ટેક્નોલોજી સંબંધો વધારવા સંમત થયા છે?

જવાબ:  આયર્લેન્ડ

પ્રશ્ન 11. સમાચાર સામગ્રી પર નજર રાખવા માટે કઈ રાજ્ય સરકાર તાજેતરમાં મીડિયા સેન્ટર સ્થાપશે?

જવાબ:  મહારાષ્ટ્ર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *